ગોધરા : ઈદનો તહેવાર માતમમાં ફેરવાયો, નમાજ અદા કરાવી રહેલા મોલાનાનું હાર્ટ એટેકથી મોત. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકથી મોતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.ક્યારેક રમતા-રમતા તો ક્યારેક કસરત કરતા તો વળી ક્યારે બેઠા બેઠા પણ લોકો હાર્ટ એટેકનો ભોગ બી રહ્યા છે. ત્યારે આજે ગોધરામાં ઈદ નિમિત્તે નમાજ અદા કરાવી રહેલા મોલાનાનું હાર્ટ એટેકથી મોત થયું છે.
