શ્રી પરશુરામ જયંતીની હાર્દિક શુભકામના. સર્વે ભુદેવ ભાઈઓ તથા બહેનો ને ભગવાન શ્રી પરશુરામ જયંતીની હાર્દિક શુભકામના. ભગવાન શ્રી પરશુરામ આપ સર્વે ના જીવન માં સુખ, શાંતી, સમૃધ્ધી, યશ, કિર્તી તેમજ પરિવાર માં લાગણી અને બ્રહ્મ સમાજ ની એકતા અને સ્નેહ રહે તેવી પ્રાર્થના.