*પહેલીવાર વોટ્સએપથી જાણી શકાશે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ*
આવતી કાલે 12 સાયન્સનું પરિણામ જાહેર થશે
સવારે 9 વાગે *gseb.org* પર જાહેર કરશે પરિણામ
વોટ્સ એપના માધ્યમ થી પણ પરિણામ જાણી શકાશે
વિદ્યાર્થીઓ *WhatsApp Number 6357300971* પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે