જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક દિવસનો પોતાનો એક શુભ કલર હોય છે. જો તે ખાસ દિવસે તે રંગના વસ્ત્ર ધારણ કરવામાં આવે તો તે શુભ માનવામાં આવે છે. માટે સોમવારે સફેદ, મંગળવારે લાલ, બુધવારે લીલો, ગુરૂવારે પીળા અથવા કેસરી, શુક્રવારે કાળા, વાદળી, હળવા લીલા, શનિવારે કાળા, વાદળી, લીલા, રાખોડી, રવિવારે નારંગી, સોનેરી, ગુલાબી રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે.
