અલ અક્ષા મસ્જિદમાં નમાજ પઢવાની બાબતે ઇઝરાયલી સૈનિકે એક વ્યક્તિ ઉપર હુમલો કરી દીધો. જાણવા મળતી વિગતો અનુસાર નાગરિક ની કોઈ ભૂલ નહોતી. જે ફક્ત ખાવાપીવાનાં સામાન લેવા માટે ભીડ ઉમટી હતી, તેમાં ઉભો હતો. યેરૂસલેમમા અલ અક્ષામાં નમાજ નહિ કરવાની ઇઝરાયલ દ્વારા મનાઈ કરવામાં આવી હતી. પણ, આજે તો નવાઈની વાત છે કે ખાવાની સામગ્રી લેવા જતા નિર્દોષ લોકો ઉપર અત્યાચાર કરે છે.
ફોટો. રિપ્રેઝટેટિવ પર્પઝ