કેમ્પેન’ “Tere andar ka har shaq mitaenge, Toofan hain, Cup to hum hi uthaenge”માં સુપરસ્ટાર શાહરુખ ખાનને ‘વોઇસ ઓફ બિલીફ’ તરીકે દર્શાવવામાં આવ્યા છે જે ટીમ ઇન્ડિયામાં વિશ્વાસ રાખવા માટે ક્રિકેટ ચાહકોને પ્રોત્સાહન આપે છે
TVCની લિંક:https://www.youtube.com/watch?v=pV4sCMR6pf8&ab_channel=ThumsUpOfficial
A person holding a can
Description automatically generatedTwo men looking at each other
Description automatically generated
અક્ટોબર, નેશનલ: ભારતની ઘરેલુ પીણા (બેવરેજ) બ્રાન્ડ અને કોકા-કોલા કંપનીની Thums Up કેમ્પેન “Tere andar ka har shaq mitaenge, Toofan hain, Cup to hum hi uthaenge” (તેરે અંદર કા શક મિટાયેંગે, કપ તો અમ હી ઉઠાયેંગે) લોન્ચ કરીને ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ સાથેના પોતાના સહયોગના વધુ એક પ્રકરણનું અનાવરણ કરતા રોમાંચ અનુભવે છે. આ કેમ્પેનમાં બોલિવુડ સુપરસ્ટાર શાહ રુખ ખાનને સૌથી મોટા ચાહક અને “વોઇસ ઓફ બિલીફ” સાથે ટીમ ઇન્ડિયાને સમર્થન આપતા બતાવવામાં આવ્યા છે.
આ ફિલ્મમમાં શાર રુખ કાન બેવડી ભુમિકામાં જોવા મળશે, જેઓ ટીમ ઇન્ડિયા માટેના નિશ્ચયપૂર્વકના સમર્થનમાં પ્રત્યેક ચાહકના મન અને હૃદયને આખરે હૃદય મન પર વિજય મેળવે છે તેવી રજૂઆત કરતા જોવા મળશે.
ક્રિકેટને ફક્ત એક રમત તરીકે નહી પરંતુ ભારતીય સંસ્કૃતિના આંતરિક ભાગ તરીકે ઓળખી કાઢતા, Thums Up તેની અતુલ્ય યાત્રામાં પ્રત્યેક ક્રિકેટ ચાહક સાથે અડગ રીતે ઊભુ રહે છે. ક્રિકેટના ચાહકોને તેમના આંતરિક ધર્મસંકટ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી લઇને ક્રિકેટ સાથે સામેલ કરીને Disney+ Hotstar પર ‘Thums Up Fan Pulse’ લોન્ચ કરવા માટે જુસ્સાત્મક વાતચીતનું સંવર્ધન કરતા આપણા ખેલાડીઓના અથાગ નિર્ધારણ પર ભાર મુકશે, Thums Upએ ક્રિકેટ ઉત્સાહીઓ ટીમ ઇન્ડિયાની જીતમાં અડગ વિશ્વાસ સાથે પ્રેરીત બને તેની ખાતરી રાખી છે.
ટૂર્નામેન્ટ જેમ જેમ આગળ વધે છે, સ્ટેજ તૈયાર થઇ ગયુ છે અને ટીમ એકશમ માટે તૈયાર છે ત્યારે એક માન્યતા કેન્દ્ર સ્થાને સ્થાન લે છે, જે દરેક શંકાઓને નિર્મૂળ કરે છે. શાહ રુખ ખાનની આનંદપૂર્ણ અભિવ્યક્તિ સાથે, અમે ક્રિકેટ ચાહકોની ટીમ ઇન્ડિયામાં વિશ્વાસને વધુ ઉગ્ર બનાવીને વિશ્વાસને પ્રજ્વલિત કરવાનો ઇરાદો ધરાવીને વિજય તરફની યાત્રાને વધુ રોમાંચક બનાવીએ છીએ.
ઉત્તેજનામાં વધારો કરતા, પ્રશંસકો અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને શાહ રુખ ખાન બિલીવર બોટ સાથે આનંદદાયક આશ્ચર્યનો અનુભવ કરશે. આ AI-સંચાલિત બોટ ટીમ ઈન્ડિયા વિશેની સમજદાર હકીકતો સાથે પ્રતિભાવ આપશે, જે તમામ શાહ રુખ ખાનના વૉઇસ ઑફ બિલિફમાં કોઈપણ શંકાઓનું નિરાકરણ કરીને અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા છે અને અગાઉય ક્યારેય ન જોયુ હોય તેમ સોશિયલ મીડિયા પર ચાહકો સાથે સંલગ્ન થાય છે.
કેમ્પેન પર ટિપ્પણી કરતા કોકા-કોલા ઈન્ડિયા અને દક્ષિણ-પશ્ચિમ એશિયાના સ્પાર્કલીંગ ફ્લેવર્સના સિનીયર કેટેગરી ડિરેક્ટરએ જણાવ્યું હતુ કે, “અમે માનીએ છીએ કે ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ એ દેશ માટે સૌથી મોટો રમતોત્સવ છે. ICC સાથેની ભાગીદારી અમને અમારા ગ્રાહકો, ઉપભોક્તા, બ્રાંડ્સ અને ક્રિકેટને વિવિધ જોડાણના ફોર્મેટ દ્વારા એક કરવાની અનન્ય તક પૂરી પાડે છે. ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ કેમ્પેન સાથે Thums Upનો શાહ રુખ ખાન સાથેનો ‘વોઈસ ઑફ બિલીફ’ તરીકેનો અમારો સહયોગ દરેક શંકાને અતૂટ માન્યતામાં ફેરવવાની અમારી પ્રતિબદ્ધતાને મૂર્ત બનાવે છે.”
થમ્સ અપ સાથેના તેમના સહયોગ પર શાહ રુખ ખાનએ જણાવ્યુ હતુ કે, “ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ સાથે Thums Upના જોડાણ માટે ‘વોઈસ ઑફ બિલીફ’ બનવાનો આનંદ છે, જે એક અબજ ક્રિકેટ ચાહકોના હૃદયની વાત કરે છે. આ ભારત માટે ખાસ છે કારણ કે વિશ્વ કપ આપણા જ દેશમાં રમાઇ રહ્યો છે અને આપણે બધાએ આપણા તુફાન્સને ઉત્સાહિત કરવો જોઈએ, તેમના માટે વધુ એક વખત ઈતિહાસ રચવા તરફ વાળવો જોઈએ.”
ઓજિલ્વી ઇન્ડિયાના ચિફ ક્રિયેટીવ ઓફિસર સુકેશ નાયકએ જણાવ્યું હતુ કે,“ ક્રિકેટ એક તરંગ છે જે શુદ્ધ લાગણી પર સવાર છે. જ્યારે ટીમ સારી રીતે રમી રહી હોય, ત્યારે આપણે બધા ટીમની પાછળ દોડીએ છીએ, અને અચાનક અપેક્ષાની નીચા પ્રદર્શન સાથે, આપણે બધી આશા ગુમાવી દઈએ છીએ. તે તીવ્ર છે. તે આપણા બધાની અંદર બે બાજુઓ છે જે સતત એકબીજા સામે દબાણ કરે તેવુ છે. શંકા કરનાર અને આસ્તિક. તે ખૂબ જ વાસ્તવિક છે.
તેથી, Thums Upની 2023 વર્લ્ડ કપ કેમ્પેન સાથે, અમે શાહ રુખ ખાનને બેવડી ભૂમિકામાં જોવા અને અભિપ્રાયોની આ લડાઈને તદ્દન શાબ્દિક રીતે બહાર લાવવા કહ્યું હતુ. ખૂબ જ સ્પષ્ટ અને ખૂબ જ મજબૂત રીતે મુદ્દો બનાવે છે. તમારામાં શંકા કરનાર તમામ શક્તિથી દબાણ કરી શકે છે, પરંતુ તમારામાં વિશ્વાસ કરનાર જીતી જશે. ચાલો સાચા ચાહકો બનીએ. ચાલો વિશ્વાસ કરીએ કે ભારત જીતશે.”
વધુમાં, વર્લ્ડ કપમાં ભારતની જીતમાં વિશ્વાસને પોષવા માટે રીઅલ ટાઈમ કન્ટેન્ટ બનાવવામાં આવે તે માટે Thums Up, ટીમ ઈન્ડિયાની સૌથી જુસ્સાદાર ચાહક સેના એવા ભારતીય લશ્કર સાથે પણ સહયોગ કરશે.