ગોધરા ખાતે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગોધરા શહેરમાંથી પસાર થવાની
હોય એના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી પંચમહાલ જિલ્લા લોકસભાના પ્રભારી પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સાહેબ જમાલપુરના ધારાસભ્યો ઈમરાન ખેડાવાળા સાહેબ પંચમહાલ જિલ્લાના પ્રભારી ચિરાગભાઈ શેખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરીટીના મહામંત્રી નુસરત ભાઈ પાંજા ગોધરા શહેરના ભારત જોડો ન્યાય યાત્રાના રૂટ ઉપર ચકાસણી કરી ગોધરા શહેરના તમામ શહેરીજનોને ભારત જોડો યાત્રામાં સહભાગી થવા આમંત્રણ આપેલ*