અસામાજિક તત્વ દ્વારા આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લા યુવા પ્રમુખ રાહુલભાઈ હરખાણી ઉપર જીવલેણ હુમલો. ગીગાસણ ગામના નો વતની અસામાજિક તત્વ મુનો કોટીલા દારુના નસામાં ધૂત થઈ ગયે રાત્રે એક સમાજસેવક અને રાજકીય વ્યક્તિ રાહુલભાઇ હરખાણી ઉપર જીવલેણ હુમલો કરેલ સદનસીબે ગામજનો એકઠા થઈ જતા હુમલા ખોર માથાના ભાગમાં હૂમલો કરી ફરાર થઈ ગયેલ. પીડીત લોહી લોહાણ થયેલ જેથી તત્કાલ હોસ્પિટલ લઈ જઈ પ્રથમ સારવાર કરાવેલ હતી. જ્યારે પોલીસને આ વાતની જાણ થતા. તત્કાલ સ્થળ પર આવીને તેમની કાર્યવાહી કરેલ હતી.