સેનામાં ભરતી માટે દેશના યુવાનો માટે એક મોટા સમાચાર છે. આ વખતે સરકાર એક નવા રિક્રૂટમેન્ટ પ્લાન પર કામ કરી રહી છે. આ યોજનાને ‘અગ્નિપથ’ તરીકે ઓળખવામાં આવશે અને તેમાં સૈનિકોને માત્ર ચાર વર્ષ માટે સેનામાં સેવા આપવાનો વિકલ્પ આપવામાં આવશે. PM મોદીની અધ્યક્ષતામાં આજે CCS એટલે સુરક્ષા અંગેની કેબિનેટ કમિટિમાં સેનાની અગ્નિપથ યોજનાને લીલી ઝંડી આપવામાં આવી શકે છે.સોર્સ. આધન
