Namo News
No Result
View All Result
Thursday, March 23, 2023
  • Login
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS
Subscribe
Namo News
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS
No Result
View All Result
Namo News
No Result
View All Result
Home NEWS

શું છે પદ્માસન? અને કેવી રીતે કરી શકાય.? આવો જાણીએ. એક મુલાકાત યોગીની દેવલ સંઘવી સાથે.

by namonews24
July 23, 2022
0
164
SHARES
2.1k
VIEWS
Share on FacebookShare on Twitter

namonews24-ads

પદ્માસનને મેડીટેશન આસન પણ કહેવામાં આવે છે. ઘણા લોકો તેને કમલાસન પણ કહે છે. પદમનો અર્થ કમળ થાય,એટલે તેને કમલાસન પણ કહેવામાં આવે છે. આમ જોઈએ તો પદ્માસન ખૂબ જ સહેલું છે. પણ પદ્માસનને એડવાન્સ આસનમાં મૂકવામાં આવે છે.

આ આસન બેસીને કરવાનું હોય છે. શ્વાસને છોડતા છોડતા જમણા પગને વાળીને ડાબા સાથળ પર, અને તે જ પ્રમાણે ડાબો પગ ઘૂંટણેથી વાળીને જમણાં સાથળ પર રાખવાનો હોય છે.

અને મેરુદંડ એટલે કે આપણી સ્પાઇનલ કોડ સીધી રાખીને બેસવાનું અને સાથે સાથે પગની એડીઓ નાભીને અડે તેમ રાખવાની હોય છે, અને હાથની આંગળીઓ એકબીજાને અડાડીને ડાબા હાથનું કાંડુ જમણી હથેળીમાં ગોઠવવાનું હોય છે. આ આસમને પદ્માસન કહેવામાં આવે છે.

આ આસનની પ્રેક્ટિસ શરૂ કર્યા પૂર્વે અભ્યાસોએ સવાર સાંજ 15 મિનિટ અનુલોમ વિલોમ કરવા જોઈએ, જેથી આસનનો લાભ મળી રહે. પદ્માસનમાં બેસીને અનુલોમ વિલોમ કરવાથી અધિક ફળ મળે છે.

પદ્માસનના રોજના અભ્યાસથી રક્તપિત, પ્રક્ષાગત, મલાવરોદના રોગો, દમ, અનિંદ્રા, હિસ્ટીરીયા, કેન્સર, નપુસંકતા, વ્યંધત્વ, વાયુ, અને કફ વગેરેનો નાશ થાય છે.

અનિંદ્રાના રોગીઓ માટે પદ્માસન ખૂબ જ લાભદાયી છે.

શારીરિક સ્થૂળતા ઘટાડવામાં પણ પદ્માસન ખૂબ જ ફાયદાકારક છે. મોટા મોટા યોગીઓ પણ પદ્માસનમાં બેસીને જપ, પ્રાણાયામ તેમજ ધ્યાન કરતાં હોય છે.

તદુપરાંત જૈનના તીર્થંકરની મૂર્તિઓ પણ પદ્માસનમાં જ હોય છે. પદ્માસન શા માટે દુર્લભ કહેવાય છે? તે તો જ્યારે પદ્માસનમાં બેસીને સાધના કરતા કરતા આગળ વધીએ, ત્યારે જ તેનું મહત્વ સમજાય છે. ખૂબ જ જ્ઞાની અને સિદ્ધ પુરુષોએ પદ્માસનના ગણના સર્વોત્તમ આસનોમાં કરી છે.

તેથી જ પદ્માસનનો મહત્વ સમજી શકાય તેમ છે.

વધુ માહિતી માટે મળો.
Flow & Bliss … Yog with Deval Sanghvi
Contact no: 9924476300

Related Posts

ચૈત્રી નવરાત્રીમાં માં ભગવતી અંબાની આરાધના. – જયેશ પલિયડ ’શુકુન’
NEWS

March 23, 2023
એચ.એ.કોલેજમાં શહીદ દિન નિમિત્તે શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો.

એચ. એ. કોલેજમાં ઇન્ટરનેશનલ હેપીનેશ ડે સેલીબ્રેટ થયો.

જીસીસીઆઈ ખાતે ભારતીય વ્યાપાર મંડળ દ્વારા શપથવિધિ સમારોહ સાથે બિઝનેસ મીટિંગ અને મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી.

સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર  (SVP) લેડીઝ વિંગ તથા  ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી  (GCCI) લેડીઝ વિંગ દ્વારા આયોજિત  નાણાકીય આયોજનનો જ્ઞાન ભંડાર મહિલા સશક્તિકરણનો સચોટ આધાર!  મૂકેશ પટેલ  આંતરરાષ્ટ્રીય કરવેરા નિષ્ણાત, કટાર લેખક તેમજ વક્તાનું સેશન.

कादम्बिनी क्लब की 368वीं मासिक गोष्ठी “काव्य के रंग कादम्बिनी क्लब के संग” कार्यक्रम संपन्न :-  प्रस्तुतकर्ता:- भावना मयूर पुरोहित – हैदराबाद

March 22, 2023
  • Trending
  • Comments
  • Latest

બ્રેકીંગ ન્યૂઝ દેશમાં ફરીથી માસ્ક ફરજિયાત કેન્દ્ર સરકારે ફરી એડવાઈઝરી જાહેર કરી ભીડવાળા વિસ્તારમાં અંદર-બહાર માસ્ક પહેરો

December 21, 2022
બિગ બ્રેકિંગ ન્યુઝ : અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ યથાવત

March 14, 2023
અમદાવાદમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા.

અમદાવાદમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા.

March 21, 2023

BIG NEWS: અમૂલે દૂધમાં 3 રૂપિયા વધાર્યા.

February 3, 2023
હાઈકોર્ટનો હૂકમ: PSI ભરતી પ્રક્રિયા મુદ્દે રાજ્ય સરકાર પહેલી જૂન સુધી પોતાનું વલણ સ્પષ્ટ કરે

સૌરાષ્ટ્ર યુનિ.ના VCને પત્ર: સિન્ડિકેટ સભ્યપદ છિનવાતા નેહલ શુક્લે તુરંત સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સનો ભંગ કરી લેવાયેલા નિર્ણય પરત ખેચવા માગ કરી

તક્ષશિલા દુર્ઘટનાને 3 વર્ષ: સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ, ‘મૃતકોના વાલીઓએ અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી’

આસ્થા પર બુલડોઝર ફેરવ્યું: વડોદરામાં વહેલી સવારે રેલવે તંત્રએ માતાજીની દેરી અને દરગાહ તોડી પાડતા વિવાદ, ભક્તોમાં આક્રોશ

આસ્થા પર બુલડોઝર ફેરવ્યું: વડોદરામાં વહેલી સવારે રેલવે તંત્રએ માતાજીની દેરી અને દરગાહ તોડી પાડતા વિવાદ, ભક્તોમાં આક્રોશ

0
ચૈત્રી નવરાત્રીમાં માં ભગવતી અંબાની આરાધના. – જયેશ પલિયડ ’શુકુન’

ચૈત્રી નવરાત્રીમાં માં ભગવતી અંબાની આરાધના. – જયેશ પલિયડ ’શુકુન’

March 23, 2023
એચ.એ.કોલેજમાં શહીદ દિન નિમિત્તે શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો.

એચ.એ.કોલેજમાં શહીદ દિન નિમિત્તે શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો.

March 23, 2023
એચ. એ. કોલેજમાં ઇન્ટરનેશનલ હેપીનેશ ડે સેલીબ્રેટ થયો.

એચ. એ. કોલેજમાં ઇન્ટરનેશનલ હેપીનેશ ડે સેલીબ્રેટ થયો.

March 23, 2023
જીસીસીઆઈ ખાતે ભારતીય વ્યાપાર મંડળ દ્વારા શપથવિધિ સમારોહ સાથે બિઝનેસ મીટિંગ અને મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી.

જીસીસીઆઈ ખાતે ભારતીય વ્યાપાર મંડળ દ્વારા શપથવિધિ સમારોહ સાથે બિઝનેસ મીટિંગ અને મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી.

March 23, 2023

Recent News

ચૈત્રી નવરાત્રીમાં માં ભગવતી અંબાની આરાધના. – જયેશ પલિયડ ’શુકુન’

ચૈત્રી નવરાત્રીમાં માં ભગવતી અંબાની આરાધના. – જયેશ પલિયડ ’શુકુન’

March 23, 2023

Total Number of Visitors

0582636
Visit Today : 252
Hits Today : 418
Total Hits : 160151
Who's Online : 3

About US

Namo News 24

Contact Us : kdgujarati@gmail.com

© 2022 NAMO NEWS 24 - All Rights Reserved By NEWS REACH.

7:50:08 pm
  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

No Result
View All Result
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS

© 2022 NAMO NEWS 24 - All Rights Reserved By NEWS REACH.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In