
ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજરોજ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં યુવા કાર્યકર દેવદત્ત નાયક તેમજ અશોકભાઈ નાયક સાથે જાગૃતિ નાયક ભોજક પરિવારનું મુખ્યમંત્રી શ્રી અભિવાદન કર્યું હતું.
સમાજ સેવા દ્વારા રાષ્ટ્ર સેવાની ભાવનાથી એકત્ર થયેલ સમસ્ત નાયક ભોજકના દેવદૂર્લભજનોના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

મૃદુ અને મક્કમ લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર ભાઇ પટેલની લાગણી અને વિષેશ ઉપસ્થિતિમાં તેમના નિવાસસ્થાને પ્રદેશ બક્ષિપંચ મોરચા આયોજિત સ્નેહ મિલનમાં પ્રદેશ મહામત્રીશ્રી મયંકભાઇની રાહબરીમાં સમગ્ર સમાજ એક તાંતણે બંધાયો.
દેવદત્ત નાયક…..