
કોંગ્રેસના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીને શેખે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક કે પત્ર લખીને પશ્ચિમના વિસ્તારોની જેમ પૂર્વના વિસ્તારોમાં વિકાસના કાર્યો કરવાની વિનંતી કરી છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે જે રીતે અમદાવાદ શહેરમાંથી પ્રતિનિધિત્વ મૈં કરો છો ત્યારે પૂર્વ અમદાવાદના ૧ નાગરિકોની અપેક્ષાઓ આપનાથી તે ઘણી બધી છે. દુઃખ સાથે કહેવુ પડે છે કે અમદાવાદ શહેરને પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર એવા ભાગ પાડીને ભેદભાવ કરવામાં આવી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરના પૂર્વ શું વિસ્તાર અને કોટ વિસ્તારમાં રહેતા ગરીબ, શ્રમજીવી અને મધ્યમવર્ગના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ મેળવવામાં હાલાકી ભોગવવી પડે છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામો જેવા કે, પાણી, ગટર, સ્ટોર્મ વોટર લાઇન, સ્ટ્રીટ લાઇટ, રોડ, સફાઇ, સ્વાસ્થ્ય સહિતની સુવિધાઓમાં ભેદભાવ કરવામાં આવી રહ્યો છે જ્યારે પશ્ચિમ વિસ્તારમાં વિકાસના મોટા કામો એટલે કે, મોટા વિકાસના પ્રોજેક્ટ મૂકવામાં આવી રહ્યા છે. જયારે કોટ વિસ્તાર અને પૂર્વ વિસ્તારના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેવાનો વારો આવે છે.
પૂર્વ વિસ્તારમાં મ્યુનિ. કોર્પો. તથા સરકારી શાળાઓ જે બંધ હાલતમાં છે તેને અંગ્રેજી માધ્યમની સ્કૂલો બનાવી પુનઃ શરુ કરવામાં આવે તે અત્યંત જરુરી છે.પૂર્વ અમદાવાદમાં પાર્ટી પ્લોટ અને કોમ્યુનીટી હોલનો સદંતર અભાવ છે. પ્રાઈવેટ કોમ્યુનીટી હોલનું ભાડું લાખો રુપિયાનું હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પરવડે તેમ નથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત એલજી હોસ્પિટલ અને શારદાબહેન હોસ્પિટલમાં કાયમી સુપ્રિટેન્ડેન્ટની નિમણૂંક કરવામાં આવી રહી નથી. પૂર્વ વિસ્તારના અર્બન હેલ્થ સેન્ટરોમાં પુરતા પ્રમાણમાં તબીબોની કાયમી ભરતી કરવામાં આવતી નથી. શહેરમાં પીવાના પાણીની બાબતમાં પૂર્વ વિસ્તારનેઅન્યાય કરવામાં આવી રહ્યો છે. પાણીની જરુરિયાત મુજબનું જથ્થો પુરું પાડવામાં આવતું નથી. શહેરના કોટ વિસ્તારમાં વર્ષો જુની પીવાના પાણીની લાઇનો છે જે જર્જરિત થઇ ગઇ છે જેમાં લીકેજની સમસ્યાના કારણે કોટ વિસ્તારમાં વર્ષોથી પ્રદુષિત પીવાના પાણીનો પ્રશ્ન છે. ડ્રેનેજ નેટવર્કની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યા કાયમી ઘર કરી ગઈ છે. કોટ વિસ્તારમાં રોડની સપાટી મકાનોના લેવલે થઈ ગઈ હોવાથી વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા પામે છે માટે રોડ ઉતારી જમીન લેવલ સુધી બનાવવાની તાકિદ જરુરિયાત છે. શહેરના પૂર્વ વિસ્તારમાં પુરતા પ્રમાણમાં સ્ટોર્મ વોટર લાઇન નેટવર્ક નથી. જેના કારણે ચોમાસામાંઅન્યાય કરવામાં આવી રહ્યો છે. પાણીની જરુરિયાત મુજબનું જથ્થો પુરું પાડવામાં આવતું નથી. શહેરના કોટ વિસ્તારમાં વર્ષો જુની પીવાના પાણીની લાઇનો છે જે જર્જરિત થઇ ગઇ છે જેમાં લીકેજની સમસ્યાના કારણે કોટ વિસ્તારમાં વર્ષોથી પ્રદુષિત પીવાના પાણીનો પ્રશ્ન છે. ડ્રેનેજ નેટવર્કની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યા કાયમી ઘર કરી ગઈ છે. કોટ વિસ્તારમાં રોડની સપાટી મકાનોના લેવલે થઈ ગઈ હોવાથી વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા પામે છે માટે રોડ ઉતારી જમીન લેવલ સુધી બનાવવાની તાકિદ જરુરિયાત છે. શહેરના પૂર્વ વિસ્તારમાં પુરતા પ્રમાણમાં સ્ટોર્મ વોટર લાઇન નેટવર્ક નથી. જેના કારણે ચોમાસામાંઅન્યાય કરવામાં આવી રહ્યો છે. પાણીની જરુરિયાત મુજબનું જથ્થો પુરું પાડવામાં આવતું નથી. શહેરના કોટ વિસ્તારમાં વર્ષો જુની પીવાના પાણીની લાઇનો છે જે જર્જરિત થઇ ગઇ છે જેમાં લીકેજની સમસ્યાના કારણે કોટ વિસ્તારમાં વર્ષોથી પ્રદુષિત પીવાના પાણીનો પ્રશ્ન છે. ડ્રેનેજ નેટવર્કની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યા કાયમી ઘર કરી ગઈ છે. કોટ વિસ્તારમાં રોડની સપાટી મકાનોના લેવલે થઈ ગઈ હોવાથી વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા પામે છે માટે રોડ ઉતારી જમીન લેવલ સુધી બનાવવાની તાકિદ જરુરિયાત છે. શહેરના પૂર્વ વિસ્તારમાં પુરતા પ્રમાણમાં સ્ટોર્મ વોટર લાઇન નેટવર્ક નથી. જેના કારણે ચોમાસામાં
પૂર્વ વિસ્તારોમાં માત્ર એક ઇંચ વરસાદમાં વરસાદી પાણી ભરાઇ જવાની સમસ્યા સર્જાય છે.
દરિયાપુર અર્બન હેલ્થ સેન્ટર જર્જરિત હોવાથી નવું બનાવવાની તાતી જરુરિયાત છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત એલજી હોસ્પિટલ અને શારદાબહેન હોસ્પિટલમાં કાયમી સુપ્રિટેન્ડેન્ટની નિમણૂંક કરવામાં આવી રહી નથી. પૂર્વ વિસ્તારના અર્બન હેલ્થ સેન્ટરોમાં પુરતા પ્રમાણમાં તબીબોની કાયમી ભરતી કરવામાં આવતી નથી. પૂર્વના કેટલાંક વિસ્તારોમાં પ્રસુતિગૃહની જરુરિયાત હોવા છતાં તે બનાવવામાં આવી રહ્યાં નથી. ઔદ્યોગિક એકમો ગટરના પ્રદુષિત પાણી સીધા સાબરમતી નદીમાં ઠાલવી રહ્યાં છે. જેના કારણે નદી પ્રદુષિત થઇ રહી છે.