
બેન્કોમાં જેટલું રોકાણ છે, એમાં બેન્કની ખાલીને ખાલી 5 લાખની જ જવાબદારી છે. જયારે પોસ્ટ ઑફિસમાં કરેલ રોકાણની પૂરેપૂરી જવાબદારી કેન્દ્ર સરકારની રહેશે.
Post office RD:
પોસ્ટ ઓફિસના RD એકાઉન્ટમાં સમયગાળો કેટલો હોય? કેટલું વ્યાજ મળે?
Post office RD: પોસ્ટ વિભાગમાં રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ ખોલવા પર સારું વળતર આપે છે. પોસ્ટ ઓફિસ બચત યોજના હેઠળ 5 વર્ષનું પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ ખાતું ખોલી શકાય છે.
ઘણા લોકો બેંકો કરતાં પોસ્ટ ઓફિસ (Post office) રિકરિંગ ડિપોઝિટમાં રોકાણ (Invest) કરવાનું પસંદ કરે છે. આ પસંદગી પાછળનું કારણ પોસ્ટ ઓફિસ દ્વારા ઑફર થતો આકર્ષક વ્યાજ દર છે. પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ (Post office recurring deposit) પરના વ્યાજ દરમાં દર વર્ષે સુધારો કરવામાં આવે છે. ચાલુ નાણાકીય વર્ષ માટે પોસ્ટ ઓફિસ RD વ્યાજ દર (RD interest rate in post office) વાર્ષિક 5.8 ટકા છે. પોસ્ટ વિભાગમાં રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ ખોલવા પર સારું વળતર આપે છે. પોસ્ટ ઓફિસ બચત યોજના હેઠળ 5 વર્ષનું પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ ખાતું ખોલી શકાય છે.
રોકાણ કરવા અને વધુ સમજવા આજે જ સંપર્ક કરજો…wtsp માં બાકીની વધુ માહીતી મોકલવામાં આવશે.