અમદાવાદમાં વ્હીલચેરનો ઉપયોગ કરતા વિકલાંગ કે વડીલોએ મેડીકલ સારવાર, રોજગાર, ધાર્મિકસ્થળ દર્શન પર જવા અગવડનો સામનો નહીં કરવો પડે. અમો ” દિવ્યાંગ પુષ્પક ” આપના માટે સેવા શરૂ કરેલ છે. બુક કરાવો અને વિલ ચેરગાડીમાં બેસીને સફર કરી શકો છો. નાનકડો પ્રયાસ સમ્માનથી સુવિધાનો…
મારું જીવન એજ મારો સંદેશ.

વધારે માહિતી માટે સંપર્ક- 07926761000 and 8238861000. Also 9824098858
સમીર કકકડ, બંકિમ પાઠક અને રણજીત ગોહિલ.