જો ખાતામાં મિનિમમ બેલેન્સ ન હોય તો એક્સિસ બેંકના ગ્રાહકોએ હવે વધુ પૈસા ચૂકવવા પડશે. શહેરી વિસ્તારો માટે ર્600, અર્ધ-શહેરી વિસ્તારો માટે 5300 અને ગ્રામીણ વિસ્તારો માટે 7250 ચાર્જ થશે. તેમજ NACH ડેબિટ નિષ્ફળતા ફી વધી છે. પ્રથમ વખત રિટર્ન પર કિંમત રૅ375, બીજી વખત રૅ425 અને ત્રીજી વખત રૅ500 હશે.
