પચાસ વટાવી ચુકેલા
યુવાનો માટે👵🏻👴🏻 👨❤💋👨👨❤💋👨👨🔬👩🔬
૧:- ખોરાક ઘટાડો……હમેંશા યુવાનોથી પણ સ્વચ્છ,સુઘડ અને ફેશનેબલ રહો …💕
૨:- જરુરીયાત ઘટાડો…..વિચારોમાં જોરદાર સકારત્મકતા જાળવી રાખો .💕
૩:- મનમાં લેશ માત્ર ખ્યાલ રહેવા ના દો કે હુ યુવાન નથી ! પોતાને યુવાન જ માનો .💕
૪: સતત અપડેટ રહો…..પાણી પણ વહેતુ હોય ત્યાં સુધી જ નિર્મળ રહે બંધિયાર થતા જ ગંધાવા લાગે.💕
૫:- ફેશન અને ઘડપણને એકબીજાના વિરોધી ના માનો.💕
૬:- દેવ દર્શન સવારે કરવાનુ જ રાખો.
અને ધર્મ પ્રત્યે પુરી શ્રધ્ધા રાખો .નાનુ મોટુ દાન કયાઁ કરો.યાત્રા ,પૃવાસ કરતા રહો💕
૭:- જિંદગી ના છેલ્લા શ્વાસ સુધી
વિદ્યાર્થી બની શીખો. છેલ્લે સુધી કાર્ય
કરતા રહો.💕
૮:- પતિ પત્ની એક બીજામા વિસ્વાસ રાખી હરપળને સાથે માણતા શીખો… 💕
તમે પચાસ ઉપર પહોંચ્યા છો એ જ તમારા પરની પ્રભુ ક્રુપા છે.💝 💕🌷💕💝💕
*પાછલી જિંદગી એ તો બોનસ છે.*
*શોખ અને વટથી માણો.*
*ઢસરડા કરીને નહી*
જિઓ શાનસે
👍🍧🍇🍫👏🙏