છાતીમાં દુખાવા બાદ પાંડેસરાના વિયકતીનું મોત.

43 વિયકતી રકાનીકી ડાકવાનું મોત
મરનારને કોઈપણ બીમારી હતી નહીં.
ભેસ્તાન ભેરુ નગરનો બનાવ.
બાથરૂમમાંથી નહાઇને નીકળ્યાં બાદ છાતીમા થયો દુખાવો.
સારવાર મટે ખાનગી હોસ્પિટલમા લઇ ગયા હતા.
ફરજ પરના તબીબોએ મૃતક જાહેર કર્યો.
અચાનક મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ.