લોકપ્રિય પ્રખ્યાત ગાયક કે.કે હવે આ દુનિયામાં નથી. કે.કેનું મંગળવારે અવસાન થયું. તે કોલકાતામાં એક શો કરવા માટે કોલકાતા ગયો હતો ત્યારે આ દુ:ખદ અકસ્માત થયો હતો. શોના થોડા સમય બાદ જ તેમના શ્વાસ રૂંધાવાના સમાચાર આવ્યા. શો બાદ તે જ્યાં રોકાયો હતો, તે હોટલની સીડી પરથી પડી જતાં આ અકસ્માત થયો હતો.
