શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. હાલમાં તે એક યુટ્યુબ ચેનલ ચલાવે છે જ્યાં તે ફૂડ વિશે વ્લોગ બનાવે છે અને પોતાના વિશે વાત કરે છે.આશિષ છેલ્લે વેંકટેશ દગ્ગુબાતી, રાણા દગ્ગુબાતી, સુચિત્રા પિલ્લઈ, ગૌરવ ચોપરા અને સુરવીન ચાવલા અભિનીત ક્રાઈમ વેબ સિરીઝ રાણા નાયડુમાં જોવા મળ્યો હતો. આશિષ પ્રશાંત નાયર, કેવિન લુપરચિયો દ્વારા લખાયેલી અને પ્રશાંત નાયર અને રણદીપ ઝા દ્વારા દિગ્દર્શિત Netflix ટ્રાયલ બાય ફાયર શ્રેણીનો પણ એક ભાગ હતો. આશિષ વિદ્યાર્થિ ‘સ્કોર્પિયન’, ‘ઝિદ્દી’, ‘અર્જુન પંડિત’, ‘વાસ્તવ’, ‘બાદલ’ જેવી ઘણી ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવતો જોવા મળ્યો છે.