પ્રસ્તુત કર્તા:-
‘મા’ ની ચૈત્રી નવરાત્રિ ની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ખૂબ મહેનત કરી ઓફિસ સાફસૂફ કરતી બ્રહ્મ સમાજ પરિવારની શ્રી ગાયત્રી મહિલા મંડળ ની કમિટી બહેનો તથા ગુજરાતી બ્રહ્મ સમાજ હૈદરાબાદ સિકંદરાબાદ સોસાયટી નાં કમિટી ભાઈઓ તરફ થી સમાજ ની ઓફીસ ની સાફસફાઈ કરવામાં આવી. કલ્પ્નાબેન દવે,
ક્રિષ્ના બેન જોષી,
ફાલ્ગુનીબેન ભટ્ટ, રીટાબેન જાની, ભવાનીબેન જાની તથા
શ્રી ગુજરાતી બ્રહ્મ હૈદરાબાદ સિકંદરાબાદ સમાજનાં
કમિટીનાં ભાઈઓ જીતેશભાઈ જાની, હરિશભાઈ દવે અને અજયભાઈ ઓઝા… ખૂબ ખૂબ આભારસહ ધન્યવાદ..
પ્રમુખ શ્રી એ
સૌનો ખુબ ખુબ આભાર માન્યો હતો.

પ્રસ્તુત કર્તા:-
ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ