Sunday, May 19, 2024

શ્રી ગુરૂ શંકરાચાર્ય દશનામ ગોસ્વામી સમાજ સેવા ( રજી.) માં કચ્છ નાં રમેશપુરી ગોસ્વામી ની રાષ્ટ્રીય સહ મિડિયા પ્રભારી તરીકે નિમણુંક

શ્રી અખિલ ભારતીય દશનામ ગોસ્વામી સમાજ ના રાષ્ટ્રીય સ્તર પર એકતા અને અખંડતા માટે સતત કાર્યરત સંગઠન શ્રી ગુરૂ શંકરાચાર્ય...

Read more

એચ એ કોલેજમાં G20 સંદર્ભે ક્લાઈમેટ ચેન્જ વિશે વર્કશોપ યોજાયો.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ તથા એન.સી.સી યુનીટ ધ્વારા G20 સંદર્ભે ક્લાઈમેટ ચેન્જ વિષય ઉપર વર્કશોપ યોજવામાં...

Read more

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે અમદાવાદમાં ‘રાઇડ ટુ સેફ્ટી’ રેલી શરૂ કરી, માર્ગ-સુરક્ષાના પગલાં વિશે જાગૃતિ પેદા કરવાનો ઉદ્દેશ્ય.

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે અમદાવાદમાં ‘રાઇડ ટુ સેફ્ટી’ રેલી શરૂ કરી, માર્ગ-સુરક્ષાના પગલાં વિશે જાગૃતિ પેદા કરવાનો ઉદ્દેશ્ય બાળકો, માતા-પિતા અને ટ્રાફિક...

Read more

ઉનાળાના પ્રારભં પહેલા જ સૂર્યદેવતાના આકરાં તેવર: ૧૨ શહેરમાં ૩૫થી ૩૬ ડિગ્રી: સવારે ગરમીમાં મળતી રાહત પણ હવે બધં થઈ જશે.

ઉનાળાની હજુ વિધિવત શઆત પણ નથી થઈ ત્યાં ફેબ્રુઆરી માસમાં જ કાળઝાળ ગરમી શ થઈ ગઈ છે. આજે રાજકોટમાં મહત્તમ...

Read more

વડાપ્રધાન અને તેમના માતા વિશે ગેરશબ્દોનો ઉપયોગ કરનાર સિક્કાના આરોપી અફજલ કાસમભાઈ લાખાણીનાં રિમાન્ડ મંજૂર.

દેશના પ્રધાનમંત્રી અને તેના માતા અંગે  ફેસબુકમાં ગેર શબ્દનો ઉપયોગ કરી સુલેહ શાંતિનો ભંગ થાય તેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ...

Read more

એટલી જ નિકટતા બસ ચાહું શ્વાસ સદા તારા હું સૂંઘી શકું. – પૂજન મજમુદાર

સુગંધનું વજન ત્યાં મૂકી શકું લચેલી ડાળ માફક ઝૂકી શકું ભ્રમિત કરે ઈશારો આંખનો કોયડો એને પણ પૂછી શકું છીંડે...

Read more

પક્ષપલટો ફળ્યો ! કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સાત જીત્યા, બે હાર્યા.

અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા, ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોર, વીરમગામમાં હાર્દિક પટેલ, જસદણમાં કુંવરજી બાવળિયા, તાલાળામાં ભગાભાઈ બારડ,...

Read more
જાણો ભાજપના ક્યાં ક્યાં મોટા ચહેરાઓ નથી લડવાના ચૂંટણી..

ભય,ભોજન,ભેટ,ભ્રમમાં વોટ ના વેંચતા; જ્ઞાતિ,ધર્મ,પક્ષની જીદ કરતાં નહીં. ખુલ્લેઆમ મતદાન કરજો ને કરાવજો; ઘરમાં સંતાઈને જાતને ચીટ કરતાં નહીં. – મિત્તલ ખેતાણી. રાજકોટ.

મતદાન પરમો ધર્મ: 'નૉટા' બટન ક્લિક કરતાં નહીં...!! વૈચારિક નપુંસક થતાં નહીં. લોકશાહીનાં હિંસક થતાં નહીં. ઓછો ખરાબ હોય તેને...

Read more

વટવા વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટી સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપે, આયાતી બળવંત ગઢવી નહી ચાલેનાં બેનર લાગ્યા

વટવા વિધાનસભા માં કોંગ્રેસ પાર્ટી સ્થાનિક ઉમેદવાર ને ટિકિટ આપે આયાતી બળવંત ગઢવી નહી ચાલે બેનર લાગ્યા વિરોધ મા

Read more
Page 4 of 13 1 3 4 5 13
  • Trending
  • Comments
  • Latest

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.